Showing posts with label Vastu. Show all posts
Showing posts with label Vastu. Show all posts

Thursday, June 19, 2014

વાસ્તુ

ગ્રહદશા સાથે પડે કાયમ મને વાંકુ સજનવા, કુંડળીમાં મારી આવી જો બિરાજે તું સજનવા જાણી લે કે આખું આ વાતુશાસ્ત્ર છે ખોટું સજનવા, વાસ જેમાં તું કરે,તે "વાસ્તુ" સાચું સજનવા.