I am namely Paresh M Panchal as a textile industry professional is try to living with balance state of mind to remain under Nijanand.KEEP SMILING ! ! ! Though what I write/Share is based on my experience/thought, I am still very interested in other points of view so please do provide feedback in the comments.
Thursday, June 19, 2014
વાસ્તુ
ગ્રહદશા સાથે પડે કાયમ મને વાંકુ સજનવા,
કુંડળીમાં મારી આવી જો બિરાજે તું સજનવા
જાણી લે કે આખું આ વાતુશાસ્ત્ર છે ખોટું સજનવા,
વાસ જેમાં તું કરે,તે "વાસ્તુ" સાચું સજનવા.
No comments:
Post a Comment