Saturday, September 14, 2013

આજકાલ દિલ આ મારું

આજકાલ દિલ આ મારું 


ના ખુશી ના હી ખુદા માંગે!



ઔકાદ તો જો આ નજરો ની,


ખુદા થી પણ વધારે હવે તને જોવા માંગે !!

No comments:

Post a Comment